• વીમાના ભરોસે ના રહો!

  મોટાભાગના લોકો વિચારે છે કે દરેક વ્યક્તિને કેન્સર થતું નથી, તો શા માટે કેન્સર કવર ખરીદવું? પરંતુ દેશમાં કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર, દેશમાં વર્ષ 2022માં કેન્સરના 14.6 લાખ કેસ હતા, પરંતુ 2025 સુધીમાં આ સંખ્યા વધીને 15.7 લાખ થઈ શકે છે.

 • આ આરોગ્ય વીમાથી બચશે વધારાના ખર્ચા

  મોટા ભાગના લોકો માત્ર સર્જરી કે કોઈ મોટી બીમારીનું કવર મળે તેવો હેલ્થ ઈન્સ્યૉરન્સ ખરીદે છે. જો તમારે વારંવાર OPD ખર્ચ કરવો પડતો હોય તો તમારે તેનું કવર પણ સામેલ થઈ જાય તેવો વીમો લેવો જોઈએ.

 • આ આરોગ્ય વીમાથી બચશે વધારાના ખર્ચા

  મોટા ભાગના લોકો માત્ર સર્જરી કે કોઈ મોટી બીમારીનું કવર મળે તેવો હેલ્થ ઈન્સ્યૉરન્સ ખરીદે છે. જો તમારે વારંવાર OPD ખર્ચ કરવો પડતો હોય તો તમારે તેનું કવર પણ સામેલ થઈ જાય તેવો વીમો લેવો જોઈએ. આજના વીડિયોમાં OPD કવર ધરાવતા વીમા વિશે વાત કરીશું...

 • આ આરોગ્ય વીમાથી બચશે વધારાના ખર્ચા

  મોટા ભાગના લોકો માત્ર સર્જરી કે મોટી બીમારીનું કવર મળે તેવો હેલ્થ ઈન્સ્યૉરન્સ ખરીદે છે. જો તમારે વારંવાર OPD ખર્ચ કરવો પડતો હોય તો તેનું કવર પણ સામેલ થઈ જાય તેવો વીમો લેવો જોઈએ.

 • હેલ્થ વીમા પોલિસી કેવી રીતે કામ કરે છે?

  વીમો જરૂરી છે પરંતુ તેને સમજવાનું એટલું મુશ્કેલ થઇ જાય છે કે લોકો વીમો ખરીદવાથી દૂર ભાગે છે. ભારતની કુલ વસતીના 40 ટકા પાસે હેલ્થ વીમો નથી.

 • હેલ્થ પૉલિસી પ્રત્યે કેમ છે નિરસતા?

  સામાન્ય લોકો સામાન્ય પોલિસી ખરીદવા વિશે જ ચર્ચા કરે છે. તેની સાથે ઘણી એવી શરતો જોડાયેલી હોય છે કે જેમાં સારવારના કુલ ખર્ચનો એક ભાગ પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડે છે,, સાથે જ છેલ્લા બે વર્ષમાં હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ લગભગ 40 ટકા જેટલું મોંઘું થઈ ગયું છે,, આ કારણે જ લોકો પોલિસી ખરીદવાનું ટાળે છે.