• બદલાશે લોન આપવની પદ્ધતિ

    લોન માંગનારની આવકની ખરાઈ કરવા માટે NSDLનો સહારો લેવાની બેન્કોની માંગણી સ્વીકારવામાં આવશે તો, બેન્કો સાથે થતા છેતરપિંડીના કિસ્સામાં ઘટાડો થશે અને યોગ્ય વ્યક્તિને ફટાફટ લોન લેવામાં મદદ મળશે.