• ખરીદતા પહેલા સાવધાન...

  ક્યારેક દવા, ક્યારેક લોન, ક્યારેક ક્રેડિટ કાર્ડ, ક્યારેક ટ્રાવેલ પેકેજ.. એટલે કે તમારા પર કોઈને કોઈ રીતે પ્રોડક્ટ ખરીદવાનું દબાણ કરવામાં આવે છે. માલ વેચવાની આ પદ્ધતિને કહેવામાં આવે છે પુશ સેલિંગ…લોકો પુશ સેલિંગની જાળમાં ફસાઈ જાય છે અને તે વસ્તુઓ ખરીદે છે જેની તેમને જરૂર નથી.

 • ટોકનાઈઝ્ડ કાર્ડથી કેવી રીતે થશે ફાયદો?

  હવે ઈ-કોમર્સ સાઈટ પર ખરીદી કરતી વખતે નહીં આપવો પડે 16 આંકડાનો ડેબિટ કે ક્રેડિટ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ કે સીવીવી જેવી ડિટેલ્સ. કાર્ડ પેમેન્ટ ઑર્ગેનાઈઝેશન Visaએ શરૂ કરી ટોકનાઈઝેશન સુવિધા.