• હવે IRCTCને ટક્કર આપશે ગૌતમ અદાણી

    અદાણી એન્ટરપ્રાઈઝ ટૂંક સમયમાં જ ટ્રેન ટિકિટના ઓનલાઈન વેચાણના બઝનેસમાં પ્રવેશ કરવા જઈ રહી છે. આ સાથે અદાણી જૂથ ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ બિઝનેસમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ઈજારાશાહીને પડકારશે.