• Paytm અંગે RBIએ આપી મહત્ત્વની સૂચના

    RBIએ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)ને Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ દ્વારા થર્ડ પાર્ટી શિફ્ટ અંગે આપવામાં આવેલી વિનંતીની તપાસ કરવા જણાવ્યું છે.

  • પેટીએમ સામે ગંભીર કટોકટી

    પેટીએમના શેરમાં બોટમ ફિશિંગ કરીને શેર ખરીદનારા લોકોને ફસાઈ જવાનો ડર સતાવી રહ્યો છે. પેટીએમ વેપારીઓને અને ગ્રાહકોને આશ્વાસન આપી રહી છે, પરંતુ બજારમાં પેનિકનો માહોલ છે અને કંપનીનું ભવિષ્ય કેવું હશે, તેને લઈને મૂંઝવણ વધી છે.

  • IMPS દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાના નિયમ

    1 ફેબ્રુઆરીથી નવો નિયમ લાગુ થશે એટલે ગ્રાહકો લાભાર્થીનું નામ તેમજ ખાતા નંબર અને IFSC કોડ જેવી વિગત નાખ્યા વગર પણ 5 લાખ રૂપિયા સુધીની રકમ ટ્રાન્સફર કરી શકશે.

  • UPI પેમેન્ટ પર ફી લાગશે...?

    મોટા વેપારીઓએ UPI પેમેન્ટ પર યોગ્ય ફી ચૂકવવી પડે તેવી શક્યતા છે, એમ NPCIના વડાએ જણાવ્યું છે.

  • કેવી રીતે કામ કરશે UPI ક્રેડિટ?

    યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર ક્રેડિટ લાઈન એટલે કે લોનની સુવિધા મળી શકે છે.. RBIએ થોડા મહિના પહેલા આ સેવાને મંજૂરી આપી હતી… આ એક પ્રી-એપ્રૂવ્ડ ક્રેડિટ લાઇન છે… જે ગ્રાહક તે બેંકમાંથી મેળવી શકે છે જેમાં તેનું સેવિંગ્સ એકાઉન્ટ છે.. મતલબ કે બેંકો તેમના ગ્રાહકોને UPI એકાઉન્ટ પર પણ લોનની સુવિધા આપી શકે છે…

  • નવેમ્બરમાં બેન્કો અડધો મહિનો બંધ રહેશે

    Bank Holiday in November 2023: રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ની રજાઓની યાદી પ્રમાણે, નવેમ્બર મહિનામાં દિવાળી સહિતના તહેવારો હોવાથી વિવિધ રાજ્યોમાં બેન્કો કુલ 15 દિવસ માટે બંધ રહેશે.

  • UPI ટ્રાન્જેક્શન થશે વધુ સરળ!

    Conversation Payment ઉપરાંત, RBI UPIનો ઉપયોગ સરળ બનાવવા માટે ઘણા અન્ય પગલાં પણ લઈ રહી છે. UPIનો વ્યાપ સતત વધી રહ્યો છે અને આ નવા ફેરફારો સાથે ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ સરળ બની જશે. RBI પણ ઈચ્છે છે કે કેશલેસ ઈકોનૉમીમાં રોકડ વ્યવહારો ઓછા અને UPI જેવા ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધુ થાય...