• હવે વધુ હાઇટેક થયા લૂંટારા

    AI હવે લોકોની નોકરીની સાથે સાથે લોકોના પૈસા પણ હજમ કરી રહ્યું છે. સાયબર ગઠીયાઓ AIનો ઉપયોગ કરીને તમને લૂંટી રહ્યા છે. તેઓ તમારા અવાજ અને ચહેરાની નકલ કરી રહ્યા છે. તેઓ AI આધારિત Deepfake Technologyનો ઉપયોગ કરીને તમને, તમારા મિત્રો અને તમારા પરિચિતોને તમારા નામે છેતરી રહ્યા છે. આ AI CHATBOTને FraudGPT અથવા WormGPT નામ આપવામાં આવ્યું છે.