• હોસ્પિટલમાં UPIથી પેમેન્ટની મર્યાદા વધી

  હોસ્પિટલમાં સારવાર માટે અને શૈક્ષણિક સંસ્થામાં એડમિશન ફી ભરવા માટે UPI પેમેન્ટની 1 લાખ રૂપિયાની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા થઈ છે. આ અંગેના નિયમો આગામી દિવસોમાં જાહેર થશે.

 • મની ટાઈમ બુલેટિન

  લગ્નની સીઝનમાં કોને થશે ફાયદો? તહેવારોમાં કાર્ડ દ્વારા શોપિંગ પર ડિસ્કાઉન્ટ નહીં મળે? ઓનલાઈન ફૂડ ઓર્ડરના ચાર્જ કોણે વધાર્યાં? HDFC બેન્કના શેર ખરીદવા કે નહીં?

 • Swiggyએ ફૂડ ઑર્ડર પર પ્લેટફોર્મ ફી વધારી

  Zomato બાદ Swiggyએ પ્લેટફોર્મ ફીમાં વધારો કર્યો છે. કંપની ડિલિવરી ચાર્જ ઉપરાંત પ્લેટફોર્મ ફી વસૂલે છે. નવો ભાવ ધીમે-ધીમે સમગ્ર દેશમાં લાગુ થશે.

 • મની ટાઈમ બુલેટિન

  કોણે લૉન્ચ કર્યું નંબર વગરનું ક્રેડિટ કાર્ડ? કઈ બેન્કની લોન મોંઘી થઈ? બેન્ક ઑફ બરોડા FD પર કેટલું વ્યાજ આપે છે? ઓનલાઈન સેલમાં ડિસ્કાઉન્ટ ઘટશે? LICની પૉલિસીનું આકર્ષણ કેમ ઘટ્યું?

 • તહેવારોની સીઝનમાં સાયબર ઠગથી સાવધાન !

  ઓનલાઈન ખરીદી કરતી વખતે, મોટાભાગના લોકો પેમેન્ટ પણ ઓનલાઈન જ કરે છે… જેથી તેઓ કેશ ઓન ડિલિવરીના ટેન્શનથી બચી શકે… પરંતુ જેમ જેમ ફેસ્ટિવ સીઝન નજીક આવી રહી છે… સાયબર ઠગ પણ તમારી સાથે છેતરપિંડી કરવા તૈયાર છે… ફેસ્ટિવ સિઝન પહેલા ઓનલાઈન ફાઈનાન્શિયલ ફ્રૉડના બનાવો વધી ગયા છે..

  કઈ બેન્ક આપે છે FD પર ઊંચો વ્યાજ દર? કન્ઝ્યુમર ઈન્ટરનેટ કંપનીઓ કેટલો હેન્ડલિંગ ચાર્જ વસૂલે છે? કોણ વધારશે પાર્સલ ડિલિવરીનો ચાર્જ? રિટાયરમેન્ટ માટે કયું ફંડ લૉન્ચ થયું?