• ડુંગળીની નિકાસ બંધ થતા ભાવ તૂટ્યા

    સરકારે ડુંગળીની કિંમતને અંકુશમાં લેવા માટે નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. 8 ડિસેમ્બરે જાહેર થયેલા નિર્ણયને પગલે ડુંગળીની કિંમતમાં 50% સુધીનો ઘટાડો થયો છે.