• આ 25 શેર્સમાં T+0 settlement શરૂ

  T+0 settlement માટે કોઈ પણ રોકાણકાર ભાગ લઈ શકશે, પરંતુ બ્રોકર્સ માટે મર્યાદા રાખવામાં આવી છે. આ સેટલમેન્ટમાં કારોબાર માટે સવારે 9.30થી બપોરે 1.30 સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે.

 • ક્રૂડમાં તેજી, અહીં થશે ફાયદો?

  ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસના ભાવમાં વધારાને કારણે ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, એચઓઈસી, આરઆઈએલ, વેદાંતા જેવી ઓઈલ એન્ડ ગેસ ઉત્પાદક કંપનીઓ ઉપરાંત સેલન એક્સપ્લોરેશન, જિંદાલ ડ્રિલિંગ, ડોલ્ફિન જેવી ઓઈલ-ગેસ એક્સપ્લોરેશન સંબંધિત સેવાઓ પૂરી પાડતી કંપનીઓને પણ ફાયદો થાય છે.

 • મોંઘવારીમાં કોની વધી રહી છે કમાણી?

  છેલ્લા દોઢ વર્ષથી આ ચિંતા વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે. જેમ જેમ કોમોડિટીની કિંમતોમાં ઉછાળો આવ્યો છે..તેનાથી સ્થાનિક કંપનીઓ પર હકારાત્મક અને નકારાત્મક એમ બંને પ્રકારની અસરો જોવા મળી છે.

 • ભારત કેટલું કરે છે ક્રૂડ ઓઈલ પ્રોડક્શન?

  ક્રૂડ ઓઈલના ઉત્પાદન અંગે સરકારે સંસદમાં આપ્યો જવાબ. જાણો વિગતો.

 • LIVE: Money Time Bulletin

  સરકારી કર્મચારીના DAમાં કેટલો વધારો થશે? સ્માર્ટફોનનું ઉત્પાદન કેટલું ઘટ્યું? હોમ બ્રોડબેન્ડ માર્કેટમાં કોનો છે દબદબો? જૂનાગઢમાં ઓઈલ-ગેસ મળશે? મેનકાઈન્ડ ફાર્માના IPOને કેવો પ્રતિસાદ મળ્યો? જાણવા માટે જુઓ Money Time...

 • સરકારી કર્મચારી, પેન્શનધારકને મળશે રાહત

  સરકારી કર્મચારી અને પેન્શનધારકોને મળશે ખુશખબર...! ONGC જૂનાગઢની જમીનમાં શું શોધી રહી છે? Mankind Pharmaનો IPO કેટલો ભરાયો?