• Paytmએ જાહેર કર્યાં મજબૂત નાણાકીય પરિણામ

    Paytmએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં સારું પ્રદર્શન કર્યું છે અને આગામી ક્વાર્ટરમાં પણ તેનું પર્ફોર્મન્સ સુધરે તેવા સંકેત છે, કારણ કે, ઓનલાઈન શોપિંગને કારણે કંપનીને થતી આવકનો મોટો હિસ્સો ત્રીજા ક્વાર્ટરમાં જોવા મળશે.