• વેદાંતા કરશે ગુજરાતમાં રોકાણ

    ગુજરાતમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાના પ્રયાસ કરી રહેલું વેદાંતા ગ્રૂપ હવે ગુજરાતમાં ડિસ્પ્લે ગ્લાસનું ઉત્પાદન કરવાનો પ્લાન્ટ સ્થાપશે. આ પ્લાન્ટ માટે લગભગ રૂ.33,000 કરોડનું રોકાણ કરવાની યોજના છે.