• Olaનો IPO ક્યારે આવશે?

    Electric Scootersનું વેચાણ વધવાથી Ola વહેલી તકે IPO લાવે તેવી શક્યતા છે. કંપની ચાલુ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક મોટરબાઈક અને 2024માં ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરવાની પણ યોજના ધરાવે છે.