• TVS iQubeનું નવું વેરિયન્ટ આવી ગયું

    TVS મોટરે તેના ઈલેક્ટ્રિક વ્હિકલ TVS iQubeનું નવું વેરિયન્ટ લૉન્ચ કર્યું છે. તેની બેટરી સાઈઝ 2.2 kWh છે અને ટોપ-સ્પીડ 75 kmph છે.

  • EVમાં ટાટા મોટર્સનું શ્રેષ્ઠ પ્રદર્શન

    નાણાકીય વર્ષ 2023-24માં ઈલેક્ટ્રિક થ્રી-વ્હીલરનું વેચાણ 56% વધ્યું હતું જ્યારે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સના વેચાણમાં 30% વૃદ્ધિ નોંધાઈ હતી.

  • ગિગ વર્કર માટે આવશે કાયદો, પણ થશે ફાયદો?

    રાજસ્થાન સરકારે ગિગ વર્કર્સ માટે તાજેતરમાં એક કાયદાને મંજૂરી આપી છે. પરંતુ ગિગ વર્કર્સ કોણ હોય છે? તેમની શું ઈચ્છા છે? અત્યારે તેમની સ્થિતિ કેવી છે? અને રાજસ્થાન સરકારના કાયદામાં તેમના માટે શું છે?

  • Olaનો IPO ક્યારે આવશે?

    Electric Scootersનું વેચાણ વધવાથી Ola વહેલી તકે IPO લાવે તેવી શક્યતા છે. કંપની ચાલુ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક મોટરબાઈક અને 2024માં ઈલેક્ટ્રિક કાર લૉન્ચ કરવાની પણ યોજના ધરાવે છે.

  • મની ટાઈમ બુલેટિનઃ શેરબજાર, IPOના સમાચાર

    સેન્સેક્સે કયો રેકોર્ડ તોડ્યો? અંબાણીની કઈ કંપનીમાં જામી તેજી? કઈ કંપની લાવી રહી છે IPO? વિપ્રોના બાયબેકમાં કેટલો ફાયદો થશે? શું Ola વધુ એક ઈલેક્ટ્રિક-સ્કૂટર લૉન્ચ કરશે? રૂ.2,000ની નોટથી ઘરે બેઠાં કેવી રીતે છુટકારો મળશે? કઈ બેન્કે લંબાવી સ્પેશિયલ FD સ્કીમ? કયા રૂટ પર દોડશે વંદે ભારત એક્સપ્રેસ? જાણવા માટે વાંચો Money Time...

  • મની ટાઈમ બુલેટિનઃ શેરબજાર, IPOના સમાચાર

    સેન્સેક્સે કયો રેકોર્ડ તોડ્યો? અંબાણીની કઈ કંપનીમાં જામી તેજી? કઈ કંપની લાવી રહી છે IPO? વિપ્રોના બાયબેકમાં કેટલો ફાયદો થશે? શું Ola વધુ એક ઈલેક્ટ્રિક-સ્કૂટર લૉન્ચ કરશે? રૂ.2,000ની નોટથી ઘરે બેઠાં કેવી રીતે છુટકારો મળશે? કઈ બેન્કે લંબાવી સ્પેશિયલ FD સ્કીમ? કયા રૂટ પર દોડશે વંદે ભારત એક્સપ્રેસ? જાણવા માટે સાંભળો Money Time...

  • મની ટાઈમ બુલેટિનઃ સરકારી સર્વેની ખબર

    સરકાર ગ્રાહકો પાસેથી શું જાણવા માંગે છે? ખરીફ વાવેતરની સ્થિતિ કેવી છે? મારુતિએ કઈ કારનું બૂકિંગ શરૂ કર્યું? કઈ કંપનીના IPO આવ્યા? અમેરિકાની એમ્બેસીએ કેટલા સમય માટે ખોલ્યા અપોઈન્મેન્ટના સ્લોટ? જાણવા માટે વાંચો Money Time...

  • મની ટાઈમ બુલેટિનઃ સરકારી સર્વેની ખબર

    સરકાર ગ્રાહકો પાસેથી શું જાણવા માંગે છે? ખરીફ વાવેતરની સ્થિતિ કેવી છે? મારુતિએ કઈ કારનું બૂકિંગ શરૂ કર્યું? કઈ કંપનીના IPO આવ્યા? અમેરિકાની એમ્બેસીએ કેટલા સમય માટે ખોલ્યા અપોઈન્મેન્ટના સ્લોટ? જાણવા માટે સાંભળો Money Time...