• ફરી કૉમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો

    LPG Price Cut: ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના કૉમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં Rs 20 સુધીનો ઘટાડો કર્યો છે જ્યારે વિમાની ઈંધણના ભાવ વધાર્યા છે.

  • Petrol અને Diesel ભાવ આ કારણથી ઘટી શકે

    ટૂંક સમયમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરી શકે છે.