• 31 માર્ચે રવિવારે પણ બેન્કો ખુલ્લી રહેશે

  RBIએ બેન્કોને ચાલુ નાણાકીય વર્ષના અંતિમ ત્રણ દિવસ બ્રાન્ચો ખુલ્લી રાખવાની સૂચના આપી છે. આવકવેરા વિભાગે પણ જણાવ્યું છે કે, 31 માર્ચ રવિવારના રોજ તેની ઑફિસો ચાલુ રહેશે અને 29થી 31 માર્ચ સુધીના ત્રણેય દિવસ કામકાજ ચાલુ રહેશે.

 • મની ટાઈમ બુલેટિન

  કેબિનેટની બેઠકમાં કયા મહત્ત્વનાં નિર્ણયો લેવાયા? ગૂગલે ક્યાં ઑફિસ સ્પેસ ભાડે લીધી? ઝોમેટોનો શેર કેમ વધ્યો? ખાંડની નિકાસ અંગે સરકારે શું કહ્યું? ગોલ્ડ લોન લેનારા કેમ વધી ગયા?

 • અમદાવાદમાં ઘરનું વેચાણ 6% વધ્યું

  જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8 મુખ્ય શહેરમાં ઘરનું વેચાણ વાર્ષિક ધોરણે 12 ટકા વધીને 82,612 યુનિટ નોંધાયું છે.