• અમદાવાદમાં ફાયનાન્સ કંપનીઓનો રસ વધ્યો

    મુંબઈ, દિલ્હી, બેંગાલુરુ અને નોઈડા જેવા મેટ્રોમાં કામ કરતી કંપનીઓ હવે અમદાવાદમાં ઓફિસો ખોલવા લાગી છે. ફાયનાન્સ અને શેરબજાર સાથે સંકળાયેલી કંપનીઓ માટે અમદાવાદ મહત્ત્વનું સ્થળ બની રહ્યું છે.

  • તમારી ઓફિસમાં પણ આવું છે?

    કૉર્પોરેટ ઑફિસોમાં બિન-ઉત્પાદક કામ કરવા પાછળ સમય બગાડવામાં ભારતનાં કર્મચારીઓ મોખરે છે. મીટિંગ્સ, ગોસિપ, કામ વગરની ચર્ચા, વાસ્તવિક સમસ્યા સિવાયની બાબતોને મહત્ત્વ આપવા જેવી પ્રવૃત્તિ પાછળ સમય બગાડવામાં વિશ્વનાં કર્મચારીઓ સરેરાશ 32 ટકા સમયનો સદુપયોગ કરે છે.