• અંબાણી અને ટાટા ફરી થશે આમને-સામને

    રિલાયન્સે USની કંપની NVIDIA કોર્પોરેશન સાથે મળીને AI આધારિત સુપરકમ્પ્યુટર બનાવવાની જાહેરાત કરી છે જ્યારે ટાટા ગ્રૂપે પણ AI આધારિત સુપરકમ્પ્યુટર બનાવવા માટે NVIDIA સાથે કરાર કર્યાં છે.