• ગુજરાતમાં કેટલી થઈ GST આવક?

    નવેમ્બરમાં સતત નવમા મહિને Rs 1.5 લાખ કરોડથી વધારે GST આવક થઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં GST આવકમાં વાર્ષિક ધોરણે સૌથી વધુ વૃદ્ધિ પણ નવેમ્બરમાં નોંધાઈ છે.