• ફરી રહ્યાં છે 700 કરોડના આઠ આના

    ચાલુ વર્ષના માર્ચના અંત સુધીમાં દેશનાં અર્થતંત્રમાં કુલ 30,242 કરોડ રૂપિયાના સિક્કા ચલણમાં હોવાનું નોંધાયું છે અને તેમાં 700 કરોડ રૂપિયાના સિક્કા 1 રૂપિયાથી ઓછી કિંમતના છે.