• ગોદરેજ કન્ઝ્યુમર રૂ. 5,000 કરશે

    ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે જણાવ્યું છે કે તે નોન કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 5,000 કરોડનું ભંડોળ ઉભું કરવા ઇચ્છે છે. ગોદરેજ કન્ઝ્યુમરે રેમન્ડની પેટાકંપની રેમેન્ડ કન્ઝ્યુમરનો FMCG બિઝનેસ રૂ. 2,825 કરોડમાં ઓલ-કેશ ડીલમાં ખરીદવાની જાહેરાત કરી ત્યાર બાદ ભંડોળ ઉભું કરવાની આ જાહેરાત આવી છે.