• ડિમેટ એકાઉન્ટમાં નોમિની કેવી રીતે ઉમેરશો

    31 ડિસેમ્બર સુધીની સમયમર્યાદામાં નોમિની રાખવાના નિયમનું પાલન નહીં કરનાર રોકાણકારના ખાતા સ્થગિત કે ફ્રીઝ થઈ જશે, અર્થાત તેમાં વ્યવહાર નહીં થઈ શકે. તમે નોમિની નીમશો પછી જ, ખાતા ફરી કાર્યરત થશે.

  • સેબીએ રોકાણકારો માટે કરી મહત્ત્વની જાહેર

    SEBIએ ડિમેટ ખાતાધારકોને પાન કાર્ડ અને બેન્ક માહિતી આપવાની સમયમર્યાદા 31 ડિસેમ્બર સુધી લંબાવી છે. ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે નોમિનેશન ઉમેરવાના નિયમમાં પણ રાહત આપી છે અને તેને સ્વૈચ્છિક જરૂરિયાત બનાવી છે.