• WhatsApp દ્વારા છેતરપિંડી

    ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ (WhatsApp) પર પાર્ટ-ટાઇમ જોબ ઓફર કરીને છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે અને લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી થઈ ગઇ છે.