• RDG એકાઉન્ટની ખાસિયત શું છે?

    બેંક ખાતાની જેમ જ રિઝર્વ બેંક RDG એકાઉન્ટ પણ લાંબા ગાળા માટે હોય છે. નિર્ધારિત તારીખે રોકાણકારના ખાતામાં આપમેળે જ વ્યાજની રકમ આવી જાય છે.