મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો નિર્ણય લેતા પહેલાં કેટલાક કન્સેપ્ટ્સને સમજવા જરૂરી છે. AUM આમાનું જ એક છે.
મ્યુચ્યુઅલ ફંડમાં SWP આવી જ યોજના છે જેમાં એકસામટી રકમનું રોકાણ કરીને નિયમિત આવક પ્રાપ્ત કરી શકાય છે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડ કોર્પોરેટ કે સરકારી બૉન્ડ જેવી ફિકસ્ડ ઇનકમ સિક્યોરિટીઝ અને મની માર્કેટ સાધનોમાં રોકાણ કરે છે.
બિઝનેસ સાઇકલ ફંડ એવા ફંડ હોય છે જેનાથી અર્થવ્યવસ્થાના અલગ અલગ ચરણોમાં પણ સારા પર્ફોર્મન્સની આશા રખાતી હોય છે.
ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ પર લાગતો ટેક્સ એ વાત પર નિર્ભર કરે છે કે તેણે કયા પ્રકારના એસેટમાં વધારે રોકાણ કર્યું છે.
સોલ્યુશન ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડે લોંગ ટર્મના જટીલ લક્ષ્યો માટે એક સરળ નાણાકીય સમાધાન રજૂ કર્યું છે. પરંતુ તેમાં રોકાણ કરતા પહેલાં ધ્યાન રાખવું જોઇએ
સૉલ્યુશન ઓરિએન્ટેડ ફંડ એવા મ્યુચ્યુઅલ ફંડ હોય છે, જે બાળકોના હાયર એજ્યુકેશન, લગ્ન, રિટાયરમેન્ટ પ્લાનિંગ જેવા લક્ષ્યને પૂરા કરવામાં મદદ કરે છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દેશના બુનિયાદી માળખા પર દાવ લગાવે છે. આ સેક્ટરમાં એનર્જી, પાવર, મેટલ્સ અને રિયલ્ટી સાથે સંકળાયેલી કંપનીઓ આવે છે
સેબીએ 19 જુલાઇ 2021ના રોજ ઓપન એન્ડેડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમો માટે મિકેનિઝમનો પ્રસ્તાવ રાખ્યો હતો.
ડેટ ફંડ્સમાં રોકાણ જાળવી રાખવા માટે ખાસ કરીને નાના રોકાણકારોને નુકસાનથી બચાવવા માટે જ સેબી સ્વિંગ પ્રાઇસિંગ ટેકનિક લઇને આવી રહી છે. આ ટેકનિક વિશે જાણો