• Motorola Edge 50 Fusion ભારતમાં લોન્ચ

    Motorola Edge 50 Fusion ભારતમાં લોન્ચ થઇ ચૂક્યો છે, જેમાં ઘણાં દમદાર ફિચર્સ, પ્રોસેસર અને કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. આજે આ સ્માર્ટફોનનું પહેલું સેલ શરુ થઇ ગયું છે. જેમાં ઘણી સારી ઓફર અને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે