• મારુતિના નફામાં 48% વધારો

    Maruti Q4 Result: મારુતિએ નાણાકીય વર્ષ 2023-24 માટે શેર દીઠ Rs 125નું અત્યાર સુધીનું સૌથી વધારે ડિવિડન્ડ આપવાની ભલામણ કરી છે. મારુતિનો શેર 1.26 ટકા ઘટીને 12,760 રૂપિયાએ બંધ રહ્યો હતો.