લોન લઈને ડિફોલ્ટ થનારી કંપનીઓ અને લોકો પાસેથી વસૂલાત માટે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આેલા કેસોના સુખદ નીવેડા માટે DRT-1 દ્વારા લોક અદાલત યોજાઈ.
પ્રોપર્ટી (PROPERTY)નો સોદો ઘણો જટિલ હોય છે. આથી, સોદો કરતાં પહેલાં તેની સાથે જોડાયેલાં તમામ પાસાં અંગે કોઈ સારા વકીલ (LAWYER)ની સલાહ લેવી જોઈએ.