ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ 0.40 ટકા વધારીને 4.40 ટકા કરી દીધો છે. જેનાથી હોમ લોન, કાર લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઇ ગઇ છે.
હોમ લોન ગ્રાહકોને આકર્ષિત કરવા માટે બેંક અને નાણાકીય સંસ્થાન ફ્લેક્સિબલ પેમેન્ટના વિકલ્પો લાવે છે.