સ્યોરિટી બૉન્ડ એક પ્રકારની ઇનોવેટિવ ફાઇનાન્સિયલ પ્રોડક્ટ છે. અત્યાર સુધી કોન્ટ્રાક્ટરે કોઇ કોન્ટ્રાક્ટને પ્રાપ્ત કરવા માટે બેંક ગેરંટી આપવી પડતી હતી.
સ્યોરિટી બૉન્ડ પ્રિન્સિપલ (Principal), ઑબ્લાઇજી (obligee) અને સ્યોરિટી (Surety)ની વચ્ચે એક ત્રિપક્ષીય સમજૂતી હોય છે.
આ બૉન્ડથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શનમાં ગ્રોથને વેગ મળશે. આ બૉન્ડ્સ માટે વીમા રેગ્યુલેટર IRDAIએ ગાઇડલાઇન્સ પણ જાહેર કરી દીધી છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દેશના બુનિયાદી માળખા પર દાવ લગાવે છે. આ સેક્ટરમાં એનર્જી, પાવર, મેટલ્સ અને રિયલ્ટી સાથે સંકળાયેલી કંપનીઓ આવે છે