મોટા ભાગની બેન્ક બે પ્રકારની હોમ લોન ઑફર કરે છેઃ એક છે ફિક્સ્ડ રેટ હોમ લોન અને બીજી છે ફ્લૉટિંગ રેટ હોમ લોન. નવેમ્બર મહિનામાં બેન્કોના હોમ લોનના વ્યાજ દરમાં ફેરફાર થયો છે.
હૈદરાબાદના ગુજરાતીઓની વસતિ ધરાવતા ગચીબાઓલી વિસ્તારમાં મકાનોની સરેરાશ કિંમત સૌથી વધુ 33 ટકા વધીને પ્રતિ ચોરસ ફૂટ 6,355 રૂપિયા થઈ છે, જે ઓક્ટોબર 2020માં 4,790 રૂપિયા હતી.
2023ના પ્રથમ છ મહિનામાં ભારતમાં 6,900 લક્ઝરી ઘર વેચાયા. લક્ઝરી ઘર એટલે એવા ઘર જેની કિંમત ઓછામાં ઓછા 4 કરોડ રૂપિયાથી શરૂ થાય છે.
કુદરતી હોનારત બાદ ઘરના વીમાનો ક્લેમ પાસ કરાવવાનું કામ પડકારજનક બની જાય છે. ઘરની સાથે સાથે ઘરનો દસ્તાવેજ, તમારા પાન કાર્ડ, આધાર કાર્ડ સહિતનાં દસ્તાવેજ નાશ પામે છે. આવી સ્થિતિમાં ક્લેમ કેવી રીતે કરવો તે સમજીએ.
ઘરને સ્વચ્છ રાખવા માટે ઘણા પ્રકારનાં ઉપકરણો ઉપલબ્ધ છે. આ મશીનો કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત કેટલી હોય છે તે સમજીએ...

ઘર ખરીદવું એ એક મોટી નાણાંકીય જવાબદારીનું કામ છે. જેના માટે થોડા વર્ષો પહેલાથી કરવું પડે છે પ્રોપર પ્લાનિંગ. ડાઉન પેમેન્ટનો જુગાડ હોય કે પછી હોમ લોન EMIની બજેટ પર પડતી અસર,, ઘર ખરીદવા જોવી પડે છે લાંબી રાહ

પ્રોપર્ટી ભાડે આપવામાં કેટલાક જોખમો રહેલાં છે. તેનાથી બચવા માટે શું કરવું જોઈએ, તે સમજવા માટે જુઓ અમારો આ વીડિયો...