• બે ફૉર્મ-16 સાથે કેવી રીતે ભરવું ITR?

    રિટર્ન ભરતી વખતે ઘણા વોકો ભૂલ એ કરે છે કે વર્તમાન એટલે કે નવી કંપની તરફથી જે ફૉર્મ-16 મળ્યું હોય તેના આધારે રિટર્નમાં ઈનકમ બતાવી દે છે. જેના લીધા થોડા સમય પછી ડિફેક્ટિવ રિટર્નની નોટિસ આવી જાય છે. આ નોટિસથી બચવા કઈ બાબતોનું રાખશો ધ્યાન? જુઓ આ રીપોર્ટ…

  • શું હોય છે CTC અને તેમાં શેનો સમાવેશ થાય છે?

    સીટીસી એટલે કે કોસ્ટ ટુ કંપની. આમાં કર્મચારીને જોબ ઓફરની સાથે આપવામાં આવે છે. સીટીસીમાં દર્શાવેલો સેલેરી તમારો ઓનહેન્ડ સેલેરી નથી.