• સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું

    અમેરિકન ફેડરલ રિઝર્વે 2024ના અંત સુધીમાં ત્રણ વખત વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા બાદ વૈશ્વિક સ્તરે ગોલ્ડની કિંમત 2,200 ડૉલરને પાર થઈને સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, જેની અસર ભારતમાં પણ જોવા મળી છે અને સોનાના ભાવમાં Rs 1,028નો વધારો થયો છે.