• સોનાની કિંમતમાં વધારો, કોપર પણ વધ્યું

    અમેરિકામાં રેટ કટ માટે છેક 2024ના અંત સુધી રાહ જોવી પડે તેવી સ્થિતિને જોતાં ગોલ્ડની કિંમત ફરી વધવા લાગી છે.

  • સોનામાં કરેક્શન આવશે કે તેજી જળવાશે?

    સોનામાં મજબૂત વળતર મળ્યું છે. પરંતુ શું સોનામાં તેજી જળવાઈ રહેશે? કે પછી કરેક્શન આવશે? અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયની કેવી અસર પડશે? સમજવા માટે જુઓ આ વીડિયો...

  • RBI ડ્યૂટી ભર્યા વગર સોનું આયાત કરી શકશે

    સોનાની આયાત પર 5 ટકા AIDC સહિત 15 ટકા આયાત જકાત લાગે છે. આયાત જકાત દૂર થવાથી ચાલુ ખાતાની ખાધ અને વેપાર ખાધને ઘટાડવામાં મદદ મળશે.

  • વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઓલ-ટાઈમ હાઈ

    સોનું મોંઘુ હોવાને કારણે લોકો મોટા પાયે ખરીદી ટાળી રહ્યાં છે. જોકે સોનાના ટોચના ખરીદનાર ચીનમાં આ વર્ષે મજબૂત માંગ જોવા મળી શકે છે.

  • આ વર્ષે કેટલું ચમકશે સોનું?

    આ વર્ષે કેટલું ચમકશે સોનું? વણજોઇતા કોલ માટે સરકારે લીધા શું પગલાં? યૂપીઆઇની સાથે નેપાળની એનપીસીઆઇ લિંક થવાથી શું ફાયદો?

  • આ વર્ષે કેટલું ચમકશે સોનું?

    આ વર્ષે કેટલું ચમકશે સોનું? વણજોઇતા કોલ માટે સરકારે લીધા શું પગલાં? યૂપીઆઇની સાથે નેપાળની એનપીસીઆઇ લિંક થવાથી શું ફાયદો?

  • કેમ ઘટી રહી છે સોનાની માંગ?

    કૂદકેને ભૂસકે વધતા સોનાના ભાવે તેની માંગ પર ગ્રહણ લગાવી દીધું હોય તેવું લાગી રહ્યું છે.કારણ કે જેમજેમ સોનાનો ભાવ દરરોજ તેની સર્વોચ્ચ સપાટી વટાવી રહ્યો છે. તેમતેમ તેનું લોકોમાં આકર્ષણ ઘટી રહ્યું છે. તેની માંગમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે.

  • કેમ સોનું ખરીદી રહી છે દુનિયાભરની બેંકો?

    2022 દરમિયાન આખી દુનિયાની કેન્દ્રીય બેંકોએ રેકોર્ડ 1136 ટન સોનાની ખરીદી કરી હતી. જે 2021માં થયેલી ખરીદીની સરખામણીમાં 152 ટકા વધુ છે. અને 55 વર્ષોમાં કેન્દ્રીય બેંકો દ્વારા કરવામાં આવેલી સૌથી મોટી ખરીદી છે.