• 10 વર્ષમાં આપીશું લાખો નોકરીઓ

    મામાઅર્થના કો-ફાઉન્ડર ગઝલ અલઘે કહ્યું કે મોદી સરકારના સહયોગને કારણે તેમની કંપની આગામી 10 વર્ષમાં લાખો નવી રોજગારીની તકો ઊભી કરશે.

  • Mamaearth IPO 31મીથી ખુલશે

    2016માં શરૂ થયેલી બ્યુટી પ્રોડક્ટ્સ કંપની Mamaearth (Honasa Consumer)નો IPO 31 ઓક્ટોબરથી 2 નવેમ્બરની વચ્ચે ખુલશે. કંપની Rs 308-324ના ભાવે શેર ઑફર કરી રહી છે.