રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)ના આંકડા પ્રમાણે, ભારતનું વિદેશી હૂંડિયામણ (Foreign Exchange Reserves) $6.4b વધીને $642.50b થયું છે. સતત ચોથા સપ્તાહે તેમાં વધારો થયો છે અને હવે તે રેકોર્ડ સપાટીની નજીક છે.
FDI આકર્ષવામાં ગુજરાત ચોથા ક્રમે પહોંચી ગયું છે. 2022-23માં ભારતમાં સૌથી વધુ FDI મેળવનારા ટોચનાં 3 રાજ્યમાં મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીનો સમાવેશ થાય છે.