એમ્પ્લોયીઝ પ્રૉવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ સરકાર લઘુતમ પગારની મર્યાદા Rs 15,000થી વધારીને Rs 21,000 કરવા અંગે વિચારણા કરી રહી છે.
શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ડિસેમ્બર 2023 દરમિયાન EPFOમાં સામેલ સભ્યોની સંખ્યામાં અગાઉના મહિનાની તુલનાએ 11.97% વૃદ્ધિ થઈ છે અને 15.62 લાખ નવા સભ્યો ઉમેરાયા છે.
કર્મચારીને PF, મેડિકલ ઈન્સ્યોરન્સ તેમજ પેન્શન જેવા લાભ મળતા હોય તેવી નોકરીઓને ફોર્મલ જોબ કહે છે. ઓક્ટોબરમાં EPFમાં નવા સભ્યોની સંખ્યામાં 16.7% જ્યારે ESICમાં 9% ઘટાડો થયો છે. NPSમાં 4 મહિનામાં સૌથી ઓછા સભ્યો ઉમેરાયા છે.
સંગઠિત સેક્ટરમાં મહિલાઓની સંખ્યા વધી છે. સરકારના તાજા આંકડા પ્રમાણે, 2018-19માં 13 લાખ મહિલા EPFOમાં જોડાઈ હતી, જેની તુલનાએ 2022-23માં 28 લાખથી પણ વધારે મહિલાનો ઉમેરો થયો હતો.
એમ્પ્લોયીઝ પ્રૉવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ FY 2022-23 માટે 8.15% EPF વ્યાજ દરને મંજૂરી આપી છે અને તે મુજબ પૈસા જમા કરવાની સૂચના આપવામાં આવી છે.
એક્સિસ બેંકે કેટલું વધાર્યું FD પર વ્યાજ, થવાનો છે મોબાઇલ સિમ સાથે જોડાયેલો કયો મોટો ફેરફાર, શહેરોમાં કેટલી વધી ગઇ એવરેજ સેલેરી?
એક્સિસ બેંકે કેટલું વધાર્યું FD પર વ્યાજ, થવાનો છે મોબાઇલ સિમ સાથે જોડાયેલો કયો મોટો ફેરફાર, શહેરોમાં કેટલી વધી ગઇ એવરેજ સેલેરી?
Gold, Silverના ભાવ રેકોર્ડ તોડશે? RBIની બેઠકમાં શું થશે? હોમ લોન પ્રક્રિયા પેપરલેસ થશે? કાર પર ડિસ્કાઉન્ટ મળશે કે ડિંગો? જાણવા માટે જુઓ આ વીડિયો....
Gold, Silverના ભાવ રેકોર્ડ તોડશે? RBIની બેઠકમાં શું થશે? હોમ લોન પ્રક્રિયા પેપરલેસ થશે? કાર પર ડિસ્કાઉન્ટ મળશે કે ડિંગો? જાણવા માટે સાંભળો આ પૉડકાસ્ટ.
Gold, Silverના ભાવ રેકોર્ડ તોડશે? RBIની બેઠકમાં શું થશે? હોમ લોન પ્રક્રિયા પેપરલેસ થશે? કાર પર ડિસ્કાઉન્ટ મળશે કે ડિંગો? જાણવા માટે વાંચો આ રિપોર્ટ...