• કયા શનિવારે યોજાશે ખાસ ટ્રેડિંગ સેશન?

  સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને 45 મિનિટ ચાલશે. બીજું વિશેષ લાઇવ ટ્રેડિંગ સેશન સવારે 11:45 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:40 વાગ્યે સમાપ્ત થશે.

 • 46.7 લાખ મ્યુચ્યુઅલ ફંડ ખાતા ખુલ્યા

  જાન્યુઆરીમાં ખોલવામાં આવેલા નવા મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓની સંખ્યા વર્ષ 2023ના સરેરાશ માસિક આંકડા કરતાં બમણાથી પણ વધારે છે. 2023માં દર મહિને સરેરાશ 22.3 લાખ ખાતા ખુલ્યા હતા.

 • સવાલ છે 3 કરોડનો...!

  38 વર્ષીય અંકિતભાઈ 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. તેમનો ટાર્ગેટ નક્કી છે, પરંતુ તેના માટે શું કરવું તેને લઈને મૂંઝવણ છે. તો ચાલો, દૂર કરીએ તેમની આ મૂંઝવણ...

 • મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની સ્ટ્રેટેજી

 • મની ટાઈમ બુલેટિન

  ક્રેડિટ કાર્ડ દ્વારા કેટલો ખર્ચ થયો? સેન્સેક્સ અને સોનું કેટલા વધ્યા? ગુજરાતના એરપોર્ટ પર કેટલો ટ્રાફિક નોંધાયો? ITR ફાઈલ કરવા માટે કયા ફોર્મ ભરવા પડશે? મ્યુચ્યુઅલ ફંડ્સમાં SIPનો હિસ્સો કેટલે પહોંચ્યો?

 • Money9નો પર્સનલ ફાઈનાન્સ સર્વે

  Money9 દ્વારા થયેલા પર્સનલ ફાઇનાન્સ સર્વેમાં 20 રાજ્યોના લગભગ 115 જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. આ સર્વેમાં લોકોની કમાણી, ખર્ચ, આવક, રોકાણ અને બચત જેવી વિગતો જાણવા મળી છે.