• બોનસના પૈસાથી બનાવો પૈસા

    ફાઈનાન્શિયલ યર 2023-24 સમાપ્ત થવામાં છે. આ સાથે બોનસને લઈને લોકોની અધીરાઈ વધી રહી છે. એપ્રિલ-મેથી વાર્ષિક બોનસ મળવાનું શરૂ થઈ જશે...કેટલાક લોકો બોનસના પૈસા હરવા-ફરવામાં ખર્ચ કરે છે, તો કેટલાક લોકો શોપિંગ પર ખર્ચ કરે છે...પરંતુ શું તમે ક્યારેય બોનસનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે વિચાર્યું છે?

  • કેટલું જરૂરી છે ઈમરજન્સી ફંડ?

    ઈમરજન્સી ફંડની અસલ જરૂરિયાત કોવિડે સમજાવી. ઈમરજન્સી ફંડમાં કેટલા પૈસા હોવા જોઈએ તે જાણવા માટે સૌથી પહેલા તમારે તમારા મહિનાના જરૂરી ખર્ચાઓ ઉમેરવા પડશે...તેમાં ઘર ચલાવવાનો ખર્ચ, ઘરનું ભાડું, લોનના હપ્તા, વીજળી-પાણીનું બિલ, બાળકોની સ્કૂલ અને ટ્યુશન ફીનો સમાવેશ થાય છે.

  • ઇમરજન્સી માટે કયું ફંડ યોગ્ય?

    ઇમરજન્સી ફંડ તમને મુશ્કેલ સમયમાં પૈસાની મદદ કરે છે... લોન લેવાથી બચાવે છે... એટલું જ નહીં, વર્તમાન સમયમાં તમારા જે રોકાણો ચાલી રહ્યા છે તેને તૂટતા બચાવે છે

  • પહેલી કમાણી, પહેલી બચત

    અભ્યાસ પૂર્ણ કરીને પહેલીવાર નોકરી શરૂ કરનારા મોટાભાગના યંગસ્ટર્સની કમાણી હરવા-ફરવા, ગેઝેટ ખરીદવા, બહારનું ખાવા-પીવા જેવા શોખ પૂરા કરવા અને કેટલાક કિસ્સામાં એજ્યુકેશન લોન ચુકવવામાં જતી રહે છે.