• કેટલી કમાણી પર કોઇ ટેક્સ નહીં?

    કરદાતાઓ નવી કર વ્યવસ્થા હેઠળ નીચા કર દરોનો લાભ લઈ શકે છે...જેનાથી તેમની કર જવાબદારી ઘટશે અને હાથમાં ખર્ચ કરી શકાય તેવા નાણાં વધુ હશે...સરકાર નવી કર વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા પર ભાર મૂકી રહી છે. પરંતુ જો તમે હોમ લોન, એજ્યુકેશન લોન, એનપીએસમાં રોકાણ અથવા એચઆરએનો લાભ લો છો તો જુની કર વ્યવસ્થા ફાયદો કરાવી શકે. બન્નેમાંથી કઇ ટેક્સ સિસ્ટમ સારી તેના માટે જુઓ આ વીડિયો..

  • લો બચાવી લો ટેક્સ!

    ELSS એ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનું એક સ્વરૂપ છે જે ઇક્વિટી કેટેગરીમાં આવે છે. આમાં, ફંડ મેનેજર કુલ કોર્પસના ઓછામાં ઓછા 80 ટકા ઇક્વિટી એટલે કે શેર્સમાં રોકાણ કરે છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ટેક્સ સેવિંગ એફડી, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટની સરખામણીમાં ELSSમાં લૉક-ઇન પિરિયડ ઘણો ઓછો છે.

  • ઈક્વિટી મ્યુ. ફંડ્સમાં રોકાણ 22% ઘટ્યું

    મ્યુચ્યુઅલ ફંડમાં થતું રોકાણ નવેમ્બરમાં ઘટ્યું હતું. દિવાળીના તહેવારોની રજાઓના મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની વિવિધ કેટેગરીમાં રોકાણકારોએ Rs 15,536 કરોડ ઠાલવ્યા હોવાનું AMFIના ડેટા પરથી જાણવા મળે છે.

  • આ વર્ષના ITR ફાઈલિંગથી શું લીધો બોધપાઠ?

    ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખની ક્યારેય રાહ ન જુઓ. નવા નાણાકીય વર્ષથી જ ટેક્સ પ્લાનિંગ શરૂ કરો. ટેક્સ રિઝીમ પસંદ કરતા પહેલા, તમારી આવક અને ટેક્સનું યોગ્ય રીતે કેલ્ક્યુલેશન કરો. નાણાકીય વર્ષના અંતે ઉતાવળમાં કોઈ રોકાણ ના કરો. આ બાબતે થોડી પણ બેદરકારી ભારે પડી શકે છે..