• જેટલી સરળ, એટલી ખતરનાક

    જ્યારે પણ આપણને અચાનક પૈસાની જરૂર પડે છે અને આપણી પાસે પૈસા નથી હોતા તો આપણે પર્સનલ લોન માટે દોડીએ છીએ...પર્સનલ લોન મળવી સરળ છે, પરંતુ તેનો ઉપયોગ સાવધાનીથી કરવો જોઈએ

  • એજ્યુકેશન લોન...સાવધાની જરૂરી છે

    હાયર એજ્યુકેશન એટલે કે ઉચ્ચ શિક્ષણનો ખર્ચ ઘણો વધી ગયો છે...તેના કારણે એક મોટી વસ્તી માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું મુશ્કેલ બની રહ્યું છે. એજ્યુકેશન લોન આ ખર્ચાઓને પહોંચી વળવાની એક સારી રીત છે.

  • એજ્યુકેશન લોનની માંગમાં મોટો ઉછાળો

    એપ્રિલ-ઓક્ટોબર 2023 દરમિયાન, Rs 1,10,715 કરોડની એજ્યુકેશન લોન લેવામાં આવી. છેલ્લાં 5 વર્ષમાં એજ્યુકેશન લોનની માંગમાં સૌથી મોટો ઉછાળો ચાલુ નાણાકીય વર્ષમાં નોંધાયો છે.

  • ગેરન્ટી વગરની લોનના નિયમ કડક થયા

    RBI Bulletin: હવે પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન અને ગેરન્ટી વગરની લોન લેવાનું અઘરું બની શકે છે, કારણ કે, RBIએ આવી લોનના નિયમો કડક કર્યાં છે. RBIને આવી લોનની વધતી માંગને લઈને ચિંતા છે. NBFC માટે રિટેલ લોનનું રિસ્ક-વેઈટ 100 ટકાથી વધારીને 125 ટકા કરવામાં આવ્યું છે.

  • શું તમે જાણો છો સોનાનો આ ફાયદો?

    ગોલ્ડ લોન એક સિક્યોર્ડ લોન છે. સિક્યૉર્ડ લોન હોવાના કારણે બેંક સરળતાથી લોન આપી દે છે. કેમ કે સોનાને ગિરો મુક્યું હોવાથી તેમને લોન ડૂબવાનું જોખમ ઓછું હોય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગોલ્ડ લોનની ડિમાંડ ઘણી વધી છે,, આવો સમજીએ કેમ?