વિદેશી રોકાણકારો છેલ્લાં 8 મહિનાથી શેરબજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યાં છે જ્યારે સ્થાનિક રોકાણકારો સતત ખરીદી કરી રહ્યાં છે.
વિદેશી રોકાણકારો 8 મહિનાથી શેરબજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યાં છે જ્યારે સ્થાનિક રોકાણકારો સતત ખરીદી કરી રહ્યાં છે. છતાં, તેજીનો કરંટ જામતો નથી.