• Jio Finનો શેર હજુ ક્યાં સુધી ઘટશે?

    21 ઓગસ્ટે શેરબજારમાં લિસ્ટ થયેલો જિયો ફાયનાન્સિયલ સર્વિસિસનો શેર સતત 4 દિવસથી 5% લોઅર સર્કિટ સાથે બંધ રહે છે. રોકાણકારો મૂંઝવણમાં છે કે, આ શેર હજુ ક્યાં સુધી ઘટતો રહેશે અને તેમાં ઘટાડાનું કારણ શું છે?

  • RILની AGM યોજાશે 28 ઓગસ્ટે

    રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 28 ઓગસ્ટે 46મી વાર્ષિક સાધારણ સભા (AGM) યોજશે. કંપની ડિવિડન્ડની તેમજ ગ્રૂપના અન્ય બિઝનેસની ભાવિ રૂપરેખા પણ જાહેર કરશે. રોકાણકારોની નજર જિયો ફાયનાન્સિયલ સર્વિસિસના લિસ્ટિંગની જાહેરાત પર રહેશે.

  • RIL-Jio ડિમર્જરની પડદા પાછળની કહાણી

    Jio ફાયના.એ ઈન્ડેક્સમાં ડાયરેક્ટ એન્ટ્રી મારીને રચ્યો ઈતિહાસ, પણ કેવી રીતે?

  • રિલાયન્સનું ડિમર્જર ફાયદો કરાવશે?

    રિલાયન્સ તેની ફાયનાન્સિયલ સર્વિસિસ કંપનીનું ડિમર્જર કરી રહી છે, તો શું રિલાયન્સના રોકાણકારોને ફાયદો થશે?

  • રિલાયન્સનું ડિમર્જર રોકાણકારોને ફળશે?

    શેરબજારમાં અવિરત તેજી જળવાઈ રહી છે. અનેક કંપનીઓના IPO આવી રહ્યાં છે, તો શું તેજીનું મોમેન્ટમ જળવાઈ રહેશે કે હવે બજાર થાક ખાશે? જાણીએ એક્સપર્ટ પાસેથી. રિલાયન્સ તેની ફાયનાન્સિયલ સર્વિસિસ કંપનીનું ડિમર્જર કરી રહી છે, તો શું રિલાયન્સના રોકાણકારોને ફાયદો થશે?

  • મની ટાઈમઃ ITR, અદાણી, અંબાણીની ખબર

    કેટલા લોકોએ ફાઈલ કર્યાં ITR? અદાણી કેસમાં શું થયું? હવે શું મોંઘું થયું? ડિફેન્સ સ્ટોક્સમાં કેમ તેજી છે? રિલાયન્સનો શેર કેમ વધી રહ્યો છે? સરકારી PSUનો હિસ્સો વેચવા કયો વિકલ્પ અપનાવશે? જાણવા માટે જુઓ Money Time...

  • ITCના પરિણામો શું સંકેત આપી રહ્યા છે

    ITCનો શેર સતત દોડી રહ્યો છે. રોજેરોજ તેમાં નવી હાઈ બની રહી છે. કંપનીનું માર્કેટ કેપ 5.5 ટ્રિલિયન રૂપિયાને પાર થઈ ગયું છે. કોલકાતા સ્થિત આ કંપનીનો શેર 30 મે-મંગળવારના રોજ એક્સ-ડિવિડન્ડ થવાનો છે. સિગારેટથી લઈને હોટેલ કારોબારમાં ફેલાયેલી કોલકાતાની આ કંપનીએ રોકાણકારોને ચાલુ વર્ષે 35 ટકા વળતર આપ્યું છે. ITCના કાઉન્ટરમાં તેજીવાળાએ તરખાટ મચાવ્યો છે. છેલ્લાં 6 ટ્રેડિંગ સેશનથી તેમાં વણધારી તેજી જળવાઈ છે. FMCG ક્ષેત્રે ITC અગ્રણી કંપની તરીકે નામના ધરાવે છે.

  • RILના શેરધારકને ફાયદો

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરહોલ્ડર્સ અને તેના સિક્યોર્ડ અને અનસિક્યોર્ડ ક્રેડિટર્સે કંપનીના ફાઇનાન્સિયલ સર્વિસ બિઝનેસ રિલાયન્સ સ્ટ્રેટેજિક વેન્ચર્સના ડિમર્જરને મંજૂરી આપી છે.