• પર્સનલ લોન લેતા પહેલા સાવધાન...

    મોટા ભાગના લોકો ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે ત્યારે પર્સનલ લોન લે છે... એમાં કોઈ ખોટું નથી.. પરંતુ તમે કયા હેતુ માટે લોન લઈ રહ્યા છો,, તેનાથી જ નક્કી થાય છે કે તમારે પર્સનલ લોન લેવી જોઈએ કે નહીં… આજે અમે તે પરિસ્થિતિઓ વિશે વાત કરીશું જ્યારે તમારે પર્સનલ લોન લેવાનું ટાળવું જ જોઈએ.

  • વિલફુલ ડિફૉલ્ટરને નહીં મળી શકે લોન

    રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયાએ એક ડ્રાફ્ટ બહાર પાડીને વિલફુલ ડિફૉલ્ટર માટે નવા નિયમોની દરખાસ્ત કરી છે. આ અંગે તમામ હિતધારકો 31 ઓક્ટોબર સુધીમાં સૂચન મોકલી શકે છે.

  • સરકારે Rs 14.56 લાખ કરોડ માંડવાળ કર્યાં

    2014થી અત્યાર સુધીનાં 9 વર્ષમાં બેન્કોએ Rs 1,456 લાખ કરોડની લોન માંડવાળ કરી છે. બેન્કોને પૈસા નહીં ચૂકવવામાં સૌથી મોટો હિસ્સો મોટા ઔદ્યોગિક જૂથોનો છે.

  • ખરાબ ક્રેડિટ સ્કોર કેવી રીતે સુધારવો?

    જો લોનમાં ડિફોલ્ટ થવાથી ક્રેડિટ સ્કોર બગડી ગયો હોય તો તેને સુધારી શકાય છે.

  • કૃત્રિમ હીરા બનાતી કંપની કાચી પડી

    કૃત્રિમ હીરા (Lab Grown Diamond) બનાવતી સુરતની સૌથી જૂની કંપનીઓ પૈકીની એક કંપની Rs 500 કરોડમાં ડિફૉલ્ટ થઈ હોવાની શક્યતા છે. આ કંપનીમાં અનેક લોકોના પૈસા ફસાયા છે.

  • પાકિસ્તાન માથે વધ્યું ડિફૉલ્ટનું જોખમ

    પાકિસ્તાન ડિફોલ્ટ થવાની દિશા તરફ ધસી રહ્યો છે. નવા ફંડના અભાવે પાકિસ્તાન માટે ડિફોલ્ટ ટાળવું લગભગ અશક્ય હોવાનું લાગે છે.