સત્ર બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો સવારે 9:15 વાગ્યે શરૂ થશે અને 45 મિનિટ ચાલશે. બીજું વિશેષ લાઇવ ટ્રેડિંગ સેશન સવારે 11:45 વાગ્યે શરૂ થશે અને બપોરે 12:40 વાગ્યે સમાપ્ત થશે.
જાન્યુઆરીમાં ખોલવામાં આવેલા નવા મ્યુચ્યુઅલ ફંડ ખાતાઓની સંખ્યા વર્ષ 2023ના સરેરાશ માસિક આંકડા કરતાં બમણાથી પણ વધારે છે. 2023માં દર મહિને સરેરાશ 22.3 લાખ ખાતા ખુલ્યા હતા.
38 વર્ષીય અંકિતભાઈ 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. તેમનો ટાર્ગેટ નક્કી છે, પરંતુ તેના માટે શું કરવું તેને લઈને મૂંઝવણ છે. તો ચાલો, દૂર કરીએ તેમની આ મૂંઝવણ...
BoBની અમુક બ્રાન્ચના કર્મચારીઓએ તેમના ટાર્ગેટ પૂરા કરવા માટે ગયા વર્ષે નકલી ગોલ્ડ લોન આપી હોવાનું જાણવા મળ્યું છે.
38 વર્ષીય અંકિતભાઈ 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. તેમનો ટાર્ગેટ નક્કી છે, પરંતુ તેના માટે શું કરવું તેને લઈને મૂંઝવણ છે. તો ચાલો, દૂર કરીએ તેમની આ મૂંઝવણ...
38 વર્ષીય અંકિતભાઈ 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. તેમનો ટાર્ગેટ નક્કી છે, પરંતુ તેના માટે શું કરવું તેને લઈને મૂંઝવણ છે. તો ચાલો, દૂર કરીએ તેમની આ મૂંઝવણ...
38 વર્ષીય અંકિતભાઈ 20 વર્ષમાં 3 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે. તેમનો ટાર્ગેટ નક્કી છે, પરંતુ તેના માટે શું કરવું તેને લઈને મૂંઝવણ છે. તો ચાલો, દૂર કરીએ તેમની આ મૂંઝવણ...
ભારતના કુલ દેવામાં કેન્દ્ર સરકારનો હિસ્સો 46%, રાજ્ય સરકારોનો હિસ્સો 24.4% અને કોર્પોરેટ બોન્ડ્સનો હિસ્સો 21.52% છે.
સેબી રજિસ્ટર્ડ રોકાણ સલાહકારો અને રોકાણ એડવાઇઝરી કંપનીઓ તેમના રિસર્સના આધારે સ્મોલકેસ બનાવે છે. તેને સ્મોલકેસ પ્લેટફોર્મ પર પબ્લિશ કરવામાં આવે છે. અને ત્યારબાદ રોકાણકારો તેને ફ્રીમાં એક્સેસ કરી શકે છે. અથવા આના માટે ફી ચૂકવવી પડે છે.