માર્ચમાં અમેરિકામાં હેડલાઈન ફુગાવો અપેક્ષા કરતાં ઊંચો આવ્યો હોવાથી નજીકના ગાળામાં ફેડરલ રિઝર્વ દ્વારા રેટ કટની શક્યતા પર પાણી ફરી ગયું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર બજારમાં સોનું 1.3% વધીને $2,320.04 પ્રતિ ઔંશે પહોંચ્યું છે. આ લેવલે પહોંચતા પહેલાં તેણે $2,324.79ની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી.
માર્ચના પ્રથમ પખવાડિયાના અંતે ક્રૂડ ઓઈલની કિંમત $85ને પાર થઈ ગઈ હતી અને વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીએ તો, કિંમત $90ને પાર થતા વાર નહીં લાગે, એવી શક્યતા વિશ્વની અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેન્કે વ્યક્ત કરી છે.
લગભગ દોઢેક વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી. ભાવ જેમના તેમ યથાવત્ છે. ચૂંટણી પહેલાં ભાવ ઘટવાની આશા હતી અને બજેટમાં જાહેરાત થવાની શક્યતા હતી. પરંતુ આ આશા પર પાણી ફરી વળ્યું છે.
અત્યાર સુધી તો ભારતે વૈશ્વિક પ્રતિબંધો હોય તેવા દેશ પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરી નથી, પરંતુ રાતા સમુદ્રમાં વધી રહેલા હુમલાને કારણે સરકાર સલામત માર્ગે સપ્લાય ચાલુ રાખવા માંગે છે.
નવેમ્બરમાં કેટલી મોંઘી થઇ શકે ખાવાની થાળી? દેશમાં ડીમેટ ખાતાની સંખ્યાએ બનાવ્યો કેવો રેકોર્ડ?
નવેમ્બરમાં કેટલી મોંઘી થઇ શકે ખાવાની થાળી? દેશમાં ડીમેટ ખાતાની સંખ્યાએ બનાવ્યો કેવો રેકોર્ડ?
ભારતે ક્યાંથી મંગાવી મસૂરની દાળ, કઇ બેંકમાં મળશે એફડી પર 9 ટકા વ્યાજ અને ટીવી થશે મોંઘા
ભારતે ક્યાંથી મંગાવી મસૂરની દાળ, કઇ બેંકમાં મળશે એફડી પર 9 ટકા વ્યાજ અને ટીવી થશે મોંઘા
ક્રૂડ ઓઈલના ઉત્પાદન અંગે સરકારે સંસદમાં આપ્યો જવાબ. જાણો વિગતો.