• કંપની ન સાંભળે તો આ કરો

  સામાન્ય રીતે, ગ્રાહકો આફટર સેલ્સ સર્વિસને લઇને ઘણી અલગ-અલગ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે. ક્યારેક સર્વિસ ખૂબ જ ધીમી હોય છે તો ક્યારેક કંપની સમયસર ખરાબી રિપેર કરવાનું વચન પૂરું નથી કરતી. તો શું કોઇ ઉપાય છે જેનાથી આપણે કંપનીની જવાબદારી સુનિશ્ચિત કરી શકીએ? આ અંગે કાયદો શું કહે છે?

 • કોઇપણ જગ્યાએ રિપેરિંગ કરાવો મળશે વોરંટી

  કેન્દ્ર સરકાર રાઇટ ટૂ રિપેર કાયદો લાવી છે. જેનાથી ગ્રાહકોને રાહત મળશે. હવે ટીવી-ફ્રિજ જેવો ઇલેક્ટ્રિક સામાન હોય કે કાર-બાઇક, તમે તેનું રિપેરિંગ કોઇપણ જગ્યાએ કરાવી શકો છો. જો તમે આવુ કરશો તો પણ વોરંટીનો બેનેફિટ મળતો રહેશે.