cement prices declining: જાન્યુઆરી-માર્ચ 2024 દરમિયાન 50 કિલોની સિમેન્ટની થેલીની કિંમત ઉત્તરોતર ધોરણે 6% ઘટીને Rs 370-375 થઈ છે.
ઘર માટે જમીન ખરીદતા પહેલા એ જાણી લો કે તમે જે જમીન ખરીદી રહ્યા છો તે કઈ શ્રેણીની છે...એગ્રીકલ્ચર છે કે નૉન એગ્રીકલ્ચર.. બિન- ખેતીની જમીનનો અર્થ એ નથી કે તમે તેના પર ઘર બનાવી શકો છો…જો કે, નૉન એગ્રીકલ્ચરમાં પણ ઘણી શ્રેણીઓ છે…જેમ કે રેસિડેન્શિયલ, કોમર્શિયલ, વેર હાઉસિંગ, આઈટી પાર્ક વગેરે…જો જમીન નૉન એગ્રીકલ્ચર રેસિડેન્શિયલ છે તો જ ઘર બાંધી શકાય છે..

જ્યારે તમે તમારા ઘર માટે ભઠ્ઠા પર ઇંટ લેવા જાઓ છો તો ત્યાં 3-4 ક્વોલિટીની ઇંટો હોય છે. અવ્વલ એટલે ફર્સ્ટ ક્વોલિટીની ઇંટ સૌથી સારી ઇંટ છે.

ઈનપુટ કૉસ્ટ વધવાથી સિમેન્ટ કંપનીઓનાં માર્જિન પર દબાણ સર્જાયું છે. સાથે સાથે, સિમેન્ટની માંગ પણ વધી છે.