કોઇ બિઝનેસને ચલાવવા માટે કેશ ફ્લોનું એટલું જ મહત્વ હોય છે જેટલું આપણા શરીર માટે ઓક્સિજનનું હોય છે. એટલે કેશ ફ્લો સ્ટેટમેન્ટને સમજવું ઘણું મહત્વનું છે.
સામાન્ય રીતે કંપનીઓનો નફો તેના કેશ ફ્લો સ્ટેટમેન્ટમાં દેખાય છે. જો કે દરેક કેસમાં આવું નથી હોતું.