• કંપનીની માર્કેટ કેપ ગણવાનો નિયમ બદલાયો

    Market Cap Calculation New Rule: લિસ્ટેડ કંપનીઓ એક દિવસ (હાલમાં 31 માર્ચ)ના માર્કેટ કેપિટલાઇઝેશનનો ઉપયોગ કરવાને બદલે, હવે છ મહિનાના સમયગાળા માટે 'સરેરાશ માર્કેટ કેપિટલાઇઝેશન'નો ઉપયોગ કરશે. નવો નિયમ 31 ડિસેમ્બર, 2024થી લાગુ થશે.

  • શેર પર નહીં પડે અફવાઓની અસર

    મૂડી બજારના નિયમનકાર SEBIએ 21 મેના રોજના એક પરિપત્ર જાહેર કરીને બજારની અફવાઓથી શેરની કિંમત પર પડતી અસરને નિયંત્રિત કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

  • IPO લાવવા માંગતી કંપનીઓ માટે નિયમ બદલાયા

    SEBIએ જણાવ્યું છે કે, ઓફર ફોર સેલ (OFS)ના કદમાં કોઈ પણ ફેરફાર માટે જો નવી ફાઇલિંગની જરૂર હોય તો તેનો આધાર રૂપિયામાં ઇશ્યૂ કદ પર અથવા શેરની સંખ્યા પર રહેશે.

  • ગોદરેજ પરિવારનું વિભાજન થયું

    Godrej Family Split: Rs 2.34 લાખ કરોડની સંપત્તિ ધરાવતા ગોદરેજ ગ્રૂપની 5 કંપની શેરબજારમાં લિસ્ટેડ છે. ગોદરેજ પરિવારના સભ્યોએ 127 વર્ષ જૂના ઔદ્યોગિક જૂથના વિભાગન અંગેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

  • બજાજ આલિયાન્ઝના વીમાધારકોને મળશે બોનસ

    Bajaj Allianz Life bonus announced: જીવન વીમા કંપની બજાજ આલિયાન્ઝ લાઈફ ઈન્સ્યૉરન્સે પાર્ટિસિપેટિંગ પ્રોડક્ટ્સ લેનારા પૉલિસીધારકોને 1,383 કરોડનું બોનસ આપવાની જાહેરાત કરી છે. કંપની સતત 23મા વર્ષે બોનસ આપી રહી છે.

  • ઘર ખરીદવા SIP ઘટાડશે EMIનો બોજ

    પગારદાર વ્યક્તિ ઘર ખરીદવા માટે મોટા ડાઉન પેમેન્ટની રકમ એક જ વારમાં ચૂકવી નહીં શકે....તેથી હોમ લોન અને રોકાણનું કોમ્બિનેશન જરૂરી છે. હવે સવાલ એ છે કે તમે આ કોમ્બિનેશનને કેવી રીતે હાંસલ કરશો? કેવી રીતે ઘરના ડાઉનપેમેન્ટ માટે પૈસા ભેગા કરશે? કેવી રીતે પોતાના માટે યોગ્ય રોકાણ પસંદ કરવું અને કઈ ભૂલો ટાળવી... ચાલો સમજીએ…

  • ભારત 7% વૃદ્ધિ કરશેઃ ADB

    વર્લ્ડ બેન્ક અને IMF બાદ હવે ADB (Asian Development Bank)એ ભારતીય અર્થતંત્ર માટે મજબૂત આશાવાદ વ્યક્ત કર્યો છે અને ભારત વૃદ્ધિનું એન્જિન બની રહેશે, તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

  • સોનું અને ક્રૂડ ઓઈલ સતત તેજીમાં

    આંતરરાષ્ટ્રીય સ્તરે હાજર બજારમાં સોનું 1.3% વધીને $2,320.04 પ્રતિ ઔંશે પહોંચ્યું છે. આ લેવલે પહોંચતા પહેલાં તેણે $2,324.79ની રેકોર્ડ ઊંચી સપાટી બનાવી હતી.