સરકારે રાજકોષીય ખાધ ઘટાડવાની અને ઉધારી ઓછી કરવાની જાહેરાત કર્યા બાદ ભારતના બેન્ચમાર્ક બોન્ડમાં રેલી જોવા મળી છે. 10-વર્ષીય બોન્ડ યીલ્ડ 0.11% ઘટીને 7.04%એ પહોંચી છે. શક્યતા છે કે, 10-વર્ષની બોન્ડ યીલ્ડ જૂન સુધીમાં ઘટીને 6.90%-6.95% થઈ શકે છે.
RBIની તાજેતરની બેઠક બાદ લાંબા ગાળાના બૉન્ડનું આકર્ષણ વધ્યું છે. IPO માર્કેટમાં ફરી ધમધમાટ શરૂ થવાનો છે. આવી મહત્ત્વની ખબર જાણવા માટે જુઓ આ વીડિયો...

Bank FDના ઈન્ટરેસ્ટ રેટ ફરી વધવાનું શરૂ થઈ ગયું છે અને કદાચ એકાદ વર્ષમાં FD પર 8થી 9 ટકા વ્યાજ મળે તેવી પણ શક્યતા છે.

બેંક ખાતાની જેમ જ રિઝર્વ બેંક RDG એકાઉન્ટ પણ લાંબા ગાળા માટે હોય છે. નિર્ધારિત તારીખે રોકાણકારના ખાતામાં આપમેળે જ વ્યાજની રકમ આવી જાય છે.